ચૌધરી સામાજ માટે અમરસીહ ચૌધરી નવુ નામ નથી, તેમનો જનમ જુલાઇ ૩૧ ૧૯૪૧ મા થયો હતો અને તેમનુ મુ્ળ વતન વયારા તાલુકાનુ ડોલવન ગામ.
અમરસીહ ચૌધરી, જે ભારત દેશ ના રાજકારણ ના નેતા હતા, અમરસીહ ચૌધરી ૧૯૮૫ મા ગુજરાત રાજય ના વડાપ્ધાન તરીકે ચુટઈ આવી ૧૯૮૯ સુધી વડાપ્ધાન ના પદ પર રહયા.
ઉપરાત તેઓ, ગુજરાત પ્રદેશ કોગેશ કમીટી ના પ્રેશીડેન્ટ તરીકે જુન ૨૦૦૧, જુલઈ ૨૦૦૨ મા હતા.
અમરસીહ ચૌધરી નુ ૧૫ મી ઓગ્શ્ટ ૨૦૦૪ ના રોજ કીડની અને લીવ્ર ના રોગ ના કારણે અમદાવાદ મા નીધન થયુ હતુ.

વાચકો નો અભીપ્રાય